પંચમહાલમાં જિલ્લા બાળ સુરક્ષા અધિકારી, વેજલપુર પોલીસ સ્ટાફ તથા 181 અભયમની ટીમે બાળ લગ્ન અટકાવ્યા હતા. 1098 ચાઇલ્ડ હેલ્પ લાઇન પરથી જાણ થતાં ટીમ કાલોલ તાલુકાના કરોલી ગામ પહોંચી હતી. દરમિયાન બાળ લગ્ન અટકાવવામાં ટીમે સફળતા મેળવી હતી.
Site Admin | માર્ચ 27, 2025 7:37 પી એમ(PM)
પંચમહાલમાં જિલ્લા બાળ સુરક્ષા અધિકારી, વેજલપુર પોલીસ સ્ટાફ તથા 181 અભયમની ટીમે બાળ લગ્ન અટકાવ્યા હતા.
