નેશનલ ટેસ્ટિંગ એજન્સી-NTAએ કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ (CUET) અંડર ગ્રેજ્યુએટ 2025 માટે ઓનલાઈન અરજી કરવાની સમયમર્યાદા આજ સુધી લંબાવી છે. એક અખબારી યાદીમાં, એનટીએએ જાહેરાત કરી કે, પરીક્ષા ફી જમા કરવાની સમયમર્યાદા સુધારીને 25મી માર્ચ કરવામાં આવી છે, જ્યારે 26મી થી 28 માર્ચ સુધી સુધારો કરી શકાશે.CUET-UG 2025 આ વર્ષે 8મી મે થી 1 જૂન સુધી કોમ્પ્યુટર આધારિત ટેસ્ટ સ્વરૂપમાં દેશભરના વિવિધ કેન્દ્રો અને વિદેશના 15 શહેરોમાં યોજાશે.
Site Admin | માર્ચ 25, 2025 10:00 એ એમ (AM)
નેશનલ ટેસ્ટિંગ એજન્સી-NTAએ કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ (CUET) અંડર ગ્રેજ્યુએટ 2025 માટે ઓનલાઈન અરજી કરવાની સમયમર્યાદા આજ સુધી લંબાવી.
