નેપાળમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા ભારે વરસાદ,ને કારણે અત્યાર સુધીમાં 112 લોકા મોત થયા છે. પૂર અને ભૂસ્ખલનને કારણે અસંખ્ય લોકો ગૂમ થયાના અહેવાલ છે. રાજધાની કાઠમંડૂ અને આસપાસના વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે. કાઠમંડૂના મોટાભાગનો વિસ્તારોમાં પાણી ફરી વળ્યા અને મોટાપાયે જાનમાલનું નુકસાન થયું છે.
વરસાદને કરાણે કાઠમંડૂમાં વિમાન, ટ્રેન અને વાહનવ્યવહાર ઠપ થયા છે. 12 ઇંચથી વધુ વરસાદને કારણે છેલ્લા ચોવીસ કલાકમાં 100થી વધુના મોત, જ્યારે કે અંસખ્ય લોકો ઘવાયા હોવાના અહેવાલ છે.
Site Admin | સપ્ટેમ્બર 29, 2024 1:58 પી એમ(PM) | ભારે વરસાદ