નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતી નિમિત્તે આજે પાટણ ખાતે નગરપાલિકા પ્રમુખ તેમજ નગરસેવકો, નગરજનો અને વિવિધ સંસ્થા, સંગઠનોના હોદ્દેદારો દ્વારા નેતાજીની પ્રતિમા પર માલ્યાર્પણ કરાયું. આ ઉપરાંત રાજ્યના અન્ય શહેરો અને નગરોમાં પણ નેતાજી સુભાષચંદ્ર બોઝને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.
Site Admin | જાન્યુઆરી 23, 2025 8:01 પી એમ(PM) | નેતાજી સુભાષચંદ્ર બોઝ
નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતી નિમિત્તે આજે પાટણ ખાતે નગરપાલિકા પ્રમુખ તેમજ નગરસેવકો, નગરજનો અને વિવિધ સંસ્થા, સંગઠનોના હોદ્દેદારો દ્વારા નેતાજીની પ્રતિમા પર માલ્યાર્પણ કરાયું
