ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 9, 2025 7:53 પી એમ(PM) | નાર્કોટિક્સ

printer

નાર્કોટિક્સ રિવોર્ડ પોલિસીના અમલને કારણે રાજ્યમાંથી છેલ્લા ૩ વર્ષમાં ગુજરાત પોલીસે 16 હજાર 155 કરોડ રૂપિયાની કિંમતનું 87 હજાર 607 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું

નાર્કોટિક્સ રિવોર્ડ પોલિસીના અમલને કારણે રાજ્યમાંથી છેલ્લા ૩ વર્ષમાં ગુજરાત પોલીસે 16 હજાર 155 કરોડ રૂપિયાની કિંમતનું 87 હજાર 607 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું છે.
ડ્રગ્સ જેવા માદક પદાર્થોનું દૂષણ ડામવા માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે તેના ભાગરૂપે સરકારે 2021થી નાર્કોટિક્સ રિવોર્ડ પોલિસીનો અમલ કરવામાં આવી રહ્યો છે. જેમાં ડ્ર્ગ્સની માહિતા આપનારા બાતમીદારોને 20 ટકા સુધીનો રિવોર્ડની જોગવાઇ સરકાર દ્વારા કરાઇ છે. નાર્કોટિક્સ રિવોર્ડ પોલિસી દ્વારા ગુજરાત યુવાનોને કેફી દ્રવ્યોની ચુંગાલમાંથી છોડાવવાની અને ડ્રગ્સ પેડલરોને સકંજામાં લેવાની દિશામાં આગળ વધ્યું છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ