નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે નવી દિલ્હીમાં અંદાજપત્ર પહેલાંની આઠમી બેઠકની પરામર્શ અધ્યક્ષતા કરી હતી. વર્ષ 2025-26ના અંદાજપત્રની રજૂઆત પહેલા યોજાયેલી આ બેઠકમાં હિતધારકો અને વેપારી યુનિયનોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં કેન્દ્રીય નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરી, નાણા સચિવો, રોકાણ અને જાહેર સંપત્તિ વ્યવસ્થાપન વિભાગ, આર્થિક બાબતોના વિભાગ, શ્રમ મંત્રાલય અને મુખ્ય આર્થિક સલાહકાર પણ ઉપસ્થિત રહ્યા હતા.
Site Admin | જાન્યુઆરી 6, 2025 4:40 પી એમ(PM)