નાણામંત્રી નિર્મલા સીતારમણ આજથી ઉઝબેકિસ્તાનની પાંચ દિવસની મુલાકાતે જશે. આ મુલાકાત દરમિયાન, નાણામંત્રી આવતીકાલે અને ગુરુવારે સમરકંદમાં એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ બેંક (AIIB) ના બોર્ડ ઓફ ગવર્નર્સની 9મી વાર્ષિક બેઠકમાં હાજરી આપશે સુશ્રી સીતારમણ ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય રોકાણ સંધિ (BIT) પર પણ હસ્તાક્ષર કરશે.
Site Admin | સપ્ટેમ્બર 24, 2024 10:42 એ એમ (AM) | નાણામંત્રી