ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 28, 2024 7:20 પી એમ(PM) | નાણાંમંત્રી કનુ દેસાઈ

printer

નાણાંમંત્રી કનુ દેસાઈએ વલસાડ ધારાસભ્ય ભરત પટેલ અને કલેક્ટર નૈમેષ દવેની ઉપસ્થિતિમાં નવ-નિર્માણ થનારા મોરારજી દેસાઈ વેજીટેબલ માર્કેટ બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કર્યું

નાણાંમંત્રી કનુ દેસાઈએ વલસાડ ધારાસભ્ય ભરત પટેલ અને કલેક્ટર નૈમેષ દવેની ઉપસ્થિતિમાં ૨૧ કરોડ ૩૫ લાખના ખર્ચે નવ-નિર્માણ થનારા મોરારજી દેસાઈ વેજીટેબલ માર્કેટ બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કર્યું હતું. મંત્રીશ્રીએ વલસાડ શહેરના કુલ ૧૫ કાર્યોનું ઈ-ખાતમુહૂર્ત કરી કુલ બાવન કરોડ ૫ લાખના વિકાસ કાર્યોની ભેટ આપી હતી. મંત્રીશ્રીએ વલસાડ નગરપાલિકા વિસ્તારમાં ૨૭.૮૦ કરોડની ભૂગર્ભ ગટર યોજના, ૬.૬૦ કરોડના ખર્ચે જિલ્લા કક્ષાનું ફાયર સ્ટેશન, ૭૬.૯૦ લાખના પેવર બ્લોક બેસાડવાની કામગીરી, ૧.૬૬ કરોડની વરસાદી બોક્સ ગટર સહિત ૨૯.૮૮ લાખના અન્ય વિકાસકાર્યોનું પણ ખાતમુહૂર્ત કર્યું હતું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ