નાણાંમંત્રી કનુ દેસાઈએ આજે વિધાનસભામાં રજૂ કરેલા અંદાજપત્રને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આવકાર્યુ હતું. તેમણે શિક્ષણ, કૃષિ, આરોગ્ય અને મહિલા સશક્તિકરણ માટેની આર્થિક જોગવાઇઓને આવકારીને આ અંદાજપત્રને જનકલ્યાણકારી ગણાવ્યું હતું.
અંદાજપત્ર અંગે પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ આ બજેટમાં કંઇ નવુ નથી તેમ કહ્યું હતું.
Site Admin | ફેબ્રુવારી 20, 2025 7:20 પી એમ(PM) | નાણાંમંત્રી કનુ દેસાઈ
નાણાંમંત્રી કનુ દેસાઈએ આજે વિધાનસભામાં રજૂ કરેલા અંદાજપત્રને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આવકાર્યુ હતું
