નાણાંમંત્રી કનુ દેસાઇએ આજે વલસાડ જીલ્લાના કપરાડા ખાતે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના 15 કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામેલ પેટા વિભાગીય કચેરીનું લોકાર્પણ કર્યું હતું.
આ પેટા કચેરીથી કપરાડા તાલુકાના 43 અને ધરમપુર તાલુકાના 49 અંતરિયાળ ગામોના લોકોને વીજલક્ષી સેવાઓ મળશે.
આ પ્રસંગે કનુભાઇ દેસાએ કહ્યું હતું કે, રાજય સરકાર અંતરિયાળ ગામો સુધી પહોંચીને લોકોની સુખાકારીમાં વધારો કરી રહી છે.
Site Admin | ડિસેમ્બર 13, 2024 7:31 પી એમ(PM)
નાણાંમંત્રી કનુ દેસાઇએ આજે વલસાડ જીલ્લાના કપરાડા ખાતે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના 15 કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામેલ પેટા વિભાગીય કચેરીનું લોકાર્પણ કર્યું
