નાગાલેન્ડ રાજ્યના પોચુરી નાગા જનજાતિની વસતી ગણાતા મેલુરીને સત્તાવાર રીતે રાજ્યનો 17મો જિલ્લા જાહેર કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે મેલુરીને તાત્કાલિક અસરથી પૂર્ણ જિલ્લો બનાવવાની જાહેરાત કરી છે.
રાજ્યના મુખ્ય સચિવ ડૉ. જે. આલમે 2 નવેમ્બરના રોજ આ અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું. સરકારને આશા છે કે આનાથી આ વિસ્તારમાં વિકાસ અને વહીવટી વ્યવસ્થામાં સુધારો થશે.
Site Admin | નવેમ્બર 5, 2024 9:52 એ એમ (AM) | રાજ્ય
નાગાલેન્ડ રાજ્યના પોચુરી નાગા જનજાતિની વસતી ગણાતા મેલુરીને સત્તાવાર રીતે રાજ્યનો 17મો જિલ્લા જાહેર કરવામાં આવ્યો
