નાઈજીરીયામાં નાઈજર નદીના કિનારે ગઈ કાલે નૌકા પલટી જતાં 27 લોકોનાં મૃત્યુ થયા છે.
આ દુર્ઘટનામાં 100થી વધુ લોકો ગુમ થયાના અહેવાલ છે. સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર નૌકામાં લગભગ 200 મુસાફરો સવાર હતા. બચાવ ટૂકડીએ 27 મૃતદેહો બહાર કાઢ્યા છે.
Site Admin | નવેમ્બર 30, 2024 3:47 પી એમ(PM)
નાઈજીરીયામાં નાઈજર નદીના કિનારે ગઈ કાલે નૌકા પલટી જતાં 27 લોકોનાં મોત
