નાઈજીરિયામાં પેટ્રોલ ટેન્કર અને પશુઓ ભરેલી ટ્રક અથડાતા થયેલા વિસ્ફોટમાં 48 લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં અન્ય બે વાહનો પણ અથડાયા હતા, આ અથડામણમાં 50 પશુઓના પણ મોત થયા હતા. રાહત અને બચાવ કામગીરી ચાલુ છે
Site Admin | સપ્ટેમ્બર 9, 2024 3:02 પી એમ(PM) | નાઈજીરિયા
નાઈજીરિયામાં પેટ્રોલ ટેન્કર અને પશુઓ ભરેલી ટ્રક અથડાતા થયેલા વિસ્ફોટમાં 48 લોકોના મોત
