નાઇજરના દક્ષિણ-પશ્ચિમ ક્ષેત્રમાં એક મસ્જિદ પર થયેલા હુમલામાં 44 લોકો માર્યા ગયા અને 13 ઘાયલ થયા. નાઇજરના સંરક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે કોકોરાઉના ફોમ્બીતા ગામમાં ગઈકાલે બપોરની નમાજ પછી હુમલો થયો હતો. સરકારે આ હુમલા માટે ઇસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલા સંગઠનને જવાબદાર ઠેરવ્યું છે.
Site Admin | માર્ચ 22, 2025 8:09 પી એમ(PM)
નાઇજરના દક્ષિણ-પશ્ચિમ ક્ષેત્રમાં એક મસ્જિદ પર થયેલા હુમલામાં 44 લોકો માર્યા ગયા અને 13 ઘાયલ થયા.
