નશીલા પદાર્થોના દુરુપયોગ સામે એક થવા અને સ્વસ્થ અને ડ્રગ મુક્ત દિલ્હીને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી, દિલ્હી પોલીસ સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે વોકેથોનનું આયોજન કરાયું. જેને દિલ્હી પોલીસ કમિશનર સંજય અરોરા, ઓલિમ્પિક રજત ચંદ્રક વિજેતા રવિ કુમાર દહિયા અને અર્જુન પુરસ્કાર વિજેતા અને કુસ્તી ચેમ્પિયન સરિતા મોરેએ લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું.
આ વોકેથોનનું આયોજન કર્તવ્ય પથ, ઇન્ડિયા ગેટ ખાતે કરવામાં આવ્યું હતું. પત્રકારો સાથે વાત કરતા, રવિ કુમાર દહિયાએ દરેકને નશીલા પદાર્થોથી દૂર રહેવા આગ્રહ કર્યો.
Site Admin | ફેબ્રુવારી 22, 2025 2:49 પી એમ(PM)
નશીલા પદાર્થોના દુરુપયોગ સામે એક થવા અને સ્વસ્થ અને ડ્રગ મુક્ત દિલ્હીને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી, દિલ્હી પોલીસ સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે વોકેથોનનું આયોજન કરાયું
