નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત નશામુક્તિ અભિયાન વાનનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરથી પ્રસ્થાન કરાવ્યું.
ભારત સરકારના સામાજિક ન્યાય તથા અધિકારીતા મંત્રાલય અને પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા આયોજિત નશામુક્ત ભારત અભિયાન અન્વયે રાજ્યમાં નશામુક્તિ અભિયાન વાન ભ્રમણ કરશે.
આવતીકાલે અંબાજીથી આ અભિયાનના પ્રારંભ થશે જે અંતર્ગત દરરોજ પાંચ ગામોની મુલાકાત દ્વારા ૧૦૦ જેટલા લોકોને નશાથી મુક્ત થવાની પ્રતિજ્ઞા લેવડાવાશે.
Site Admin | ફેબ્રુવારી 18, 2025 7:18 પી એમ(PM) | મુખ્યમંત્રી
નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત નશામુક્તિ અભિયાન વાનનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરથી પ્રસ્થાન કરાવ્યું
