નવ રાજ્યોની ખાલી પડેલી રાજ્યસભાની 12 બેઠકો માટે 3 સપ્ટેમ્બરે ચૂંટણી યોજાશે. કેન્દ્રીય ચૂંટણી પંચે આજે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, 14 ઓગસ્ટે આ અંગેનું જાહેરનામુ પ્રસિધ્ધ થશે. ઉમેદવારો 21 ઓગસ્ટ સુધી ઉમેદવારી પત્ર ભરી શકે છે. ઉમેદવારી પત્રોની ચકાસણી 22મીએ થશે
Site Admin | ઓગસ્ટ 7, 2024 8:30 પી એમ(PM)
નવ રાજ્યોની ખાલી પડેલી રાજ્યસભાની 12 બેઠકો માટે 3 સપ્ટેમ્બરે ચૂંટણી યોજાશે
