ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 7, 2024 12:08 પી એમ(PM)

printer

નવેમ્બર મહિનામાં ગુજરાત રાજ્યમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં નીચું જ્યારે લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતાઓ

ગુજરાત રાજ્યમાં છેલ્લા બે સપ્તાહથી દિવસ દરમિયાન અંગ દઝાડતી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે જે હજુ પણ આગામી સાત દિવસ યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ઉલ્લેખનીય છે કે, નવેમ્બર મહિનામાં ગુજરાત રાજ્યમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં નીચું જ્યારે લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતાઓ છે. જેને પગલે અમદાવાદ સહિતના કેટલાક જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન મહત્તમ તાપમાન સામાન્યથી નજીક પહોંચ્યું છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ