નવી મુંબઈના ઉલ્વેમાં ગઈકાલે મોડી સાંજે ત્રણ ગેસ સિલિન્ડરોમાં વિસ્ફોટ થતાં જનરલ સ્ટોર અને એક નિવાસસ્થાનમાં ભીષણ આગ ફાટી નીકળતાં એક મહિલા અને બે બાળકો સહિત એક પરિવારના ત્રણ સભ્યોનાં મોત થયા હતા જ્યારે એક વ્યક્તિને ઇજા થઈ હતી.
દુકાનદાર હાલમાં હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે, જ્યારે તેની પત્ની અને બે બાળકોનાં મૃત્યુ થયા હતા.
Site Admin | ઓક્ટોબર 31, 2024 7:36 પી એમ(PM) | નવી મુંબઈ
નવી મુંબઈના ઉલ્વેમાં ગઈકાલે મોડી સાંજે ત્રણ ગેસ સિલિન્ડરોમાં વિસ્ફોટ થતાં એક મહિલા અને બે બાળકો સહિત એક પરિવારના ત્રણ સભ્યોનાં મોત
