નવી દિલ્હી ખાતે પ્રજાસત્તાક દિનની ઉજવણી દરમિયાન વિવિધ રાજ્યો દ્વારા અલગ અલગ થીમ આધારિત ટેબ્લો રજૂ થશે. આ ટેબ્લોમાં રજૂ થનાર સાંસ્કૃતિક કાર્યક્રમોની સ્પર્ધા દિલ્હી ખાતે યોજાઈ ગઈ. જેમાં ગુજરાત ટેબ્લો સાથે ગયેલા કલાકારો દ્વારા રજૂ કરવામાં આવેલી સાંસ્કૃતિક પ્રસ્તુતિ ‘મણિયારા રાસ નૃત્ય’ ત્રીજા ક્રમે વિજેતા બન્યું છે. રાજ્ય સરકાર વતી સાંસ્કૃતિક ગ્રુપના કલાકારોએ ટ્રોફી સ્વીકારી હતી.
Site Admin | જાન્યુઆરી 22, 2025 7:54 પી એમ(PM)
નવી દિલ્હી ખાતે પ્રજાસત્તાક દિનની ઉજવણી દરમિયાન વિવિધ રાજ્યો દ્વારા અલગ અલગ થીમ આધારિત ટેબ્લો રજૂ થશે
