નવી દિલ્હીમાં યોજાઈ રહેલાં ભારત આંતરરાષ્ટ્રીય વ્યાપાર મેળો – IITF માં જનજાતિય વિષય વસ્તુ સાથેના કાપડ મંત્રાલયના પેવેલિયનનો આરંભ થયો છે. કેન્દ્રીય કાપડમંત્રી ગિરિરાજસિંહે તેનું આજે ઉદઘાટન કર્યું હતું.
આ પ્રસંગે તેમને કહ્યું કે, આ પેવેલિયન દ્વારા દેશના હસ્તકલા ક્ષેત્રના કલા કસબીઓને નવો મંચ મળી રહેશે.
Site Admin | નવેમ્બર 16, 2024 7:04 પી એમ(PM) | કેન્દ્રીય કાપડમંત્રી