ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 12, 2025 9:52 એ એમ (AM)

printer

નવી દિલ્હીમાં ગઈ કાલે શરૂ થયેલી વર્લ્ડ પેરા ગ્રાન્ડ પ્રિ એથ્લેટિક્સમાં ભારતે પુરુષોની ડિસ્ક્સ થ્રો F11 સ્પર્ધામાં ત્રણ ચંદ્રક મેળવ્યા હતા.

નવી દિલ્હીમાં ગઈ કાલે શરૂ થયેલી વર્લ્ડ પેરા ગ્રાન્ડ પ્રિ એથ્લેટિક્સમાં ભારતે પુરુષોની ડિસ્ક્સ થ્રો F11 સ્પર્ધામાં ત્રણ ચંદ્રક મેળવ્યા હતા.સાગરે 34.84 મીટરનો થ્રો કરીને સુવર્ણચંદ્રક મેળવ્યો હતો, જ્યારે બાલાજી રાજેન્દ્રને 26.98 મીટર સાથે રજત અને જનક સિંહ હરસાનાએ 25.13 મીટરના થ્રો સાથે કાંસ્યચંદ્રક મેળવ્યો હતો. મહિલાઓની 100 મીટર રેસમાં ભારતની પ્રિતી પાલે 14.85 સેકન્ડ સાથે રજતચંદ્રક મેળવ્યો હતો. પુરુષોની 100 મીટર રેસમાં ભારતનાં અભિષેક જાધવે રજતચંદ્રક અને વિનયે કાંસ્યચંદ્રક મેળવ્યો હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ