નવી દિલ્હીના મેજર ધ્યાનચંદ રાષ્ટ્રીય સ્ટેડિયમમાં રમાયેલી પુરુષ હૉકીમાં ભારત જર્મની સામે 0—2થી હારી ગયું છે. જર્મની તરફથી હેનરિક મર્ટજેન્સે ચોથી મિનિટે અને સુકાની લુકાસ વિન્ડફેડરે 30મી મિનિટે ગૉલ કર્યા હતા. હવે આવતીકાલે શ્રેણીની બીજી મેચ રમાશે.
Site Admin | ઓક્ટોબર 23, 2024 7:33 પી એમ(PM) | હૉકી
નવી દિલ્હીના મેજર ધ્યાનચંદ રાષ્ટ્રીય સ્ટેડિયમમાં રમાયેલી પુરુષ હૉકીમાં ભારત જર્મની સામે 0—2થી હારી ગયું
