ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે તાજેતરમાં યોજાયેલા “ભારતીય આંતરરાષ્ટ્રીય વ્યાપાર મેળા”માં ગરવી ગુર્જરીએ સવા કરોડ રૂપિયાથી વધુના ઉત્પાદનોનું વેચાણ કરવાની સિદ્ધિ હાંસલ કરી

નવી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે તાજેતરમાં યોજાયેલા “ભારતીય આંતરરાષ્ટ્રીય વ્યાપાર મેળા”માં ગરવી ગુર્જરીએ સવા કરોડ રૂપિયાથી વધુના ઉત્પાદનોનું વેચાણ કરવાની સિદ્ધિ હાંસલ કરી છે.
ગરવી ગુર્જરી દ્વારા આ મેળામાં રાજ્યના હાથશાળ અને હસ્તકલા કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવેલા ઉત્પાદનોનું પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવ્યું હતું. જેમાં એક જિલ્લો, એક ઉત્પાદન સંકલ્પના હેઠળ વિવિધ પુરસ્કારથી સન્માનિત છ કારીગરો સહિત ગુજરાતના કુલ ૬૦ કલાકસીબીઓએ પોતાના ઉત્કૃષ્ટ ઉત્પાદનોનું પ્રદર્શન સહ વેચાણ કર્યું હતું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ