નવી દિલ્હીના કર્તવ્ય પથ પર આજે 76મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી નિમિત્તે યોજાનાર પરેડમાં હાજર રહેવા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ દ્વારા રાજ્યના 150થી વધુ લોકોને આમંત્રણ અપાયું છે.
બનાસકાંઠામાં ગુજરાત આદિજાતિ નિગમના અધિકારી દશરથ સુથારે પરેડ માટે આમંત્રણ અંગે પ્રતિક્રિયા આપી હતી.
આમંત્રણ મેળવનારા બનાસકાંઠાના ખેડૂત કનુભાઈ રાણાએ પ્રતિક્રિયા આપી હતી.
આ તરફ કેન્દ્રશાસિત પ્રદેશ દીવ કેવડી શિક્ષણ કેન્દ્ર ખાતે ભણતાં પ્રિકલ શાહને પણ પરેડમાં ભાગ લેવા આમંત્રણ મળ્યું છે. આ અંગે પ્રિકલ શાહનાં માતા શિવા શાહે માહિતી આપી હતી.
Site Admin | જાન્યુઆરી 26, 2025 8:06 એ એમ (AM) | 76મા પ્રજાસત્તાક દિવસ
નવી દિલ્હીના કર્તવ્ય પથ પર આજે 76મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી નિમિત્તે યોજાનાર પરેડમાં હાજર રહેવા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ દ્વારા રાજ્યના 150થી વધુ લોકોને આમંત્રણ અપાયું છે.