નવીદિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનમાં ખાતે બીજી શ્રેણીનો સંરક્ષણ અલંકરણ સમારોહ યોજાયો હતો. જેમાં રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુના હસ્તે જવાનોને સમ્માનિત કરાયા હતા. આસમારોહમાં કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, વિદેશ મંત્રી ડૉ.એસ. જયશંકર અને દિલ્હીના ઉપરાજ્યપાલ વિનય કુમાર સક્સેના ઉપસ્થિત રહ્યા હતા.
Site Admin | જુલાઇ 19, 2024 8:18 પી એમ(PM) | રાષ્ટ્રપતિ ભવન
નવીદિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનમાં ખાતે બીજી શ્રેણીનો સંરક્ષણ અલંકરણ સમારોહ યોજાયો
