ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 1, 2025 6:30 પી એમ(PM) | પોલીસ

printer

નવા વર્ષની ઉજવણી દરમિયાન રાજ્યમાંથી કેટલાંક જિલ્લાઓમાં ગુના કરેલા લોકોને પોલીસે પકડીને કાર્યવાહી હાથ ધરી

નવા વર્ષની ઉજવણી દરમિયાન રાજ્યમાંથી કેટલાંક જિલ્લાઓમાં ગુના કરેલા લોકોને પોલીસે પકડીને કાર્યવાહી હાથ ધરી છે. જેમાં અમદાવાદ શહેર પોલીસે ગઈરાત્રે પ્રોહિબિશનનાં 218 કેસ નોંધ્યાં છે. તો, ડિંક એન્ડ ડ઼્રાઈવનાં 223 કેસ પકડ્યાં છે. સિંધુ ભવન રોડ પરથી ડ્રગ્સ અંગે ઝડપાયેલા લોકોનો બોડકદેવ પોલીસ વિભાગમાં ગુનો નોંધ્યો છે. અમદાવાદમાં અમુક આયોજકો પાસેથી પાંચ લાખ સાઈઠ હજાર રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. આ અંગે અમદાવાદ ડિસીપી ઈન્ચાર્જ રીમા મુન્શીએ વધુ માહિતી આપી છે.
આ ઉજવણી દરમિયાન દારૂનો નશો કરીને આવતાં કેટલાંક શખ્સોને શામળાજી બોર્ડરથી ઝ઼ડપી પાડવામાં આવ્યાં છે. પોસીસ દ્વારા બારથી વધુ દારૂ પીધેલા અટકાયત કરવામાં આવી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ