નવસારી રોજગાર કચેરી અને ગુરુકુલ વિદ્યામંદિર, સુપાના સંયુક્ત ઉપક્રમે”અગ્નિવીર પ્રોજેક્ટ” અંતર્ગત એક વિશિષ્ટ ઓનલાઈન વેબિનારનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. માધ્યમિક વિભાગના આચાર્ય પરેશ દેસાઈના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ કાર્યક્રમનું મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને ભારતીય સશસ્ત્ર સેના અને “અગ્નિપથ યોજના” વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડવી અને તેમને આ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માટે પ્રેરિત કરવાનોહતો. આ વેબિનારમાં આર્મી મેડિકલ ઓફિસરે વિદ્યાર્થીઓને આર્મીમાં ભરતીપ્રક્રિયા,તજજ્ઞ તાલીમ, શારીરિક પરીક્ષા, મેડિકલ ટેસ્ટ અને અન્ય તકો વિશેવિગતવાર માહિતી પૂરી પાડી હતી.
Site Admin | ફેબ્રુવારી 7, 2025 6:26 પી એમ(PM) | નવસારી
નવસારી રોજગાર કચેરી અને ગુરુકુલ વિદ્યામંદિર, સુપાના સંયુક્ત ઉપક્રમે”અગ્નિવીર પ્રોજેક્ટ” અંતર્ગત એક વિશિષ્ટ ઓનલાઈન વેબિનારનું સફળ આયોજન કરવામાં આવ્યું
