નવસારી જિલ્લા પંચાયતનું વર્ષ 2025-26નું અંદાજપત્ર રજૂ કરાયું, જેને વિપક્ષના વિરોધ વિના સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું. જિલ્લા પંચાયતના પ્રમુખ પરેશ દેસાઈએ 10 હજાર 693 કરોડનું અંદાજ પત્ર રજૂ કર્યુ. આ અંદાજ પત્રમાં શિક્ષણ અને આરોગ્ય ઉપર વિશેષ ભાર આપવાની સાથે જાહેર બાંધકામ અને વિકાસના કામો સહિત સિંચાઈના કામો માટે વિશેષ ફાળવણી કરાઇ હતી.
Site Admin | ફેબ્રુવારી 24, 2025 3:29 પી એમ(PM) | અંદાજપત્ર
નવસારી જિલ્લા પંચાયતનું વર્ષ 2025-26નું અંદાજપત્ર રજૂ કરાયું
