ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 6, 2025 7:11 પી એમ(PM)

printer

નવસારી કૃષિ યુનિવર્સિટીનો વાર્ષિક પદવીદાન સમારોહ આવતી કાલે યોજાશે

નવસારી કૃષિ યુનિવર્સિટીનો વાર્ષિક પદવીદાન સમારોહ આવતી કાલે યોજાશે.નવસારી કૃષિ યુનિવર્સિટીનો વીસમો વાર્ષિક પદવીદાન સમારોહ રાજ્યપાલઆચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં યોજાનાર આ પદવીદાન સમારંભમાં સ્નાતક કક્ષાના ૪૧૫, અનુસ્નાતક કક્ષાના ૧૭૨ અને પીએચ.ડી. કક્ષાના ૫૪મળીને કુલ ૬૪૧ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ