નવરાત્રી દરમિયાન કાલે નવરાત્રિના નવમાં નોરતા સાથે નવલી નવરાત્રિનું સમાપન થયું છે. ખેલૈયાઓ સવાર સુધી રાસ-ગરબાના તાલે ઝુમતા જોવા મળ્યા હતા.
ગાંધીનગરમાં રામકથા મેદાનમાં કેસરીયા ગરબામાં આઠમના નોરતે 51 હજાર દીવડાની મહાઆરતી કરાઈ હતી. જેમાં આદિયોગીની અલૌકીક કૃતિનું નિર્માણ થકી અદભૂત નજારો સર્જાયો હતો.
રૂપાલ ખાતે વરદાયીની માતાની પલ્લીનું ભવ્ય આયોજન કરાયું હતું. જેમાં લાખો દર્શનાર્થીઓ ઉમટ્યા હતા
Site Admin | ઓક્ટોબર 12, 2024 9:28 એ એમ (AM) | નવરાત્રી