નળ સરોવર પક્ષી અભ્યારણ ખાતે 25 અને 26મી જાન્યુઆરીએ જળાશયના પક્ષીઓની પ્રાથમિક ગણતરી કરવામાં આવશે.
અગ્ર મુખ્ય વન સંરક્ષકના જણાવ્યા મુજબ પક્ષી ગણતરી દરમ્યાન બે દિવસ નળ સરોવર પક્ષી અભ્યારણ પ્રવાસીઓ માટે બંધ રહેશે. પક્ષી ગણતરીનાં કાર્યમાં ખલેલ ન પહોંચે તે માટે વનવિભાગને સહયોગ આપવા લોકોને અપીલ કરવામાં આવી છે.
Site Admin | જાન્યુઆરી 24, 2025 7:09 પી એમ(PM) | નળ સરોવર
નળ સરોવર પક્ષી અભ્યારણ ખાતે 25 અને 26મી જાન્યુઆરીએ જળાશયના પક્ષીઓની પ્રાથમિક ગણતરી કરવામાં આવશે
