ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 8, 2024 3:13 પી એમ(PM)

printer

નર્મદા જિલ્લા પોલીસે મહારાષ્ટ્ર તથા રાજસ્થાનના અલગ-અલગ વિસ્તારોમાં ATM કાર્ડની અદલાબદલી કરી છેતરપિંડી કરનારા 2 વ્યક્તિઓને ઝડપી પડ્યા

નર્મદા જિલ્લા પોલીસે મહારાષ્ટ્ર તથા રાજસ્થાનના અલગ-અલગ વિસ્તારોમાં એ.ટી.એમ. કાર્ડની અદલાબદલી કરી છેતરપિંડી કરનારા સમૂહ સાથે સંકળાયેલા બે વ્યક્તિઓને ઝડપી પડ્યા છે. જિલ્લા પોલીસ ચેકપોસ્ટ પરથી મોટરસાયકલ પર રાજ્યમાં પ્રવેશી રહેલા આ વ્યક્તિઓને પકડી પડ્યા હતા. આ આરોપીઓ એ.ટી.એમ. પરથી રોકડ ઉપાડતી વ્યક્તિઓને મદદ કરવાના બહાને તેમનો પિન નંબર જાણી લઈ છેતરપિંડી કરતાં હોવાનું સામે આવ્યું છે. આ આરોપીઓએ ૧ લાખ ૬૯ હજારની રોકડ રકમ મેળવેલ હોવાનું કબૂલ્યું છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ