ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 14, 2025 9:27 એ એમ (AM)

printer

નર્મદા જિલ્લાની સ્પોર્ટ્સ સંકુલ ખાતે રાજપીપળા “ખેલમહાકુંભ ૩.૦” અંતર્ગત દિવ્યાંગ ભાઈ-બહેનો માટે રમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું

નર્મદા જિલ્લાની સ્પોર્ટ્સ સંકુલ ખાતે રાજપીપળા “ખેલમહાકુંભ ૩.૦” અંતર્ગત દિવ્યાંગ ભાઈ-બહેનો માટે રમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દિવ્યાંગ ભાઈ-બહેનો દોડ, ભાલા ફેંક, ગોળા ફેંક, ચક્ર ફેંક અને લોંગ જમ્પ જેવી વિવિધ રમતોમાં ભાગ લીધો હતો.
આ પ્રસંગે, દેડિયાપાડા તાલુકાના સાબુટી ગામના વિપુલભાઈ વસાવાએ ગોળા ફેંકમાં પ્રથમ ક્રમ આવતાં પોતાની પ્રતિક્રિયા આ મુજબ આપી.
ખેલમહાકુંભ ૩.૦” ગત ૧૨ ફેબ્રુઆરીએ જિલ્લાકક્ષાની OH (શારીરિક ક્ષતિગ્રસ્ત) સ્પર્ધાઓ અને તા. ૧૩મી ફેબ્રુઆરીએ માનસિક ક્ષતિગ્રસ્ત (MR), અંધજન અને શ્રવણ મંદ ભાઈઓ-બહેનો માટેની સ્પર્ધાઓમાં ૧૦૦ ભાઈઓ અને ૮૦ બહેનો મળીને કુલ ૧૮૦ સ્પર્ધકોએ ભાગ લીધો હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ