ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 29, 2025 6:59 પી એમ(PM) | નર્મદા

printer

નર્મદા જિલ્લાનાં નાંદોદનાં ધારાસભ્ય ડૉ. દર્શના દેશમુખે નર્મદાના રાજપીપળામાં ખેલ મહાકુંભના ત્રીજા તબક્કા અંતર્ગત જિલ્લાકક્ષાની કબડ્ડી અને વૉલીબૉલ સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો

નર્મદા જિલ્લાનાં નાંદોદનાં ધારાસભ્ય ડૉ. દર્શના દેશમુખે નર્મદાના રાજપીપળામાં ખેલ મહાકુંભના ત્રીજા તબક્કા અંતર્ગત જિલ્લાકક્ષાની કબડ્ડી અને વૉલીબૉલ સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો. દરમિયાન તેમણે રાજ્ય અને રાષ્ટ્ર સ્તરે પ્રગતિની તક માટે ખેલ મહાકુંભને ઉત્તમ મંચ ગણાવ્યું હતું.
જિલ્લાકક્ષાની કબડ્ડી અને વૉલીબોલ સ્પર્ધાઓમાં અંડર 14થી 17 અને ઑપન વયજૂથ મળીને એક હજાર 400થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ