નર્મદાના ધારીખેડા ખાતે આવેલી નર્મદા સુગર ફેક્ટરી શેરડી પીલીને તેના મોલાસિસમાંથી દૈનિક 1.20 લાખ લિટર ઇથેનોલનું ઉત્પાદન કરનાર રાજ્યની પ્રથમ ફેક્ટરી બનશે. હાલ રોજના 60 હજાર લીટર ઇથેનોલનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે.આગામી દિવસોમાં 60 હજાર લીટરનો બીજો એક પ્લાન્ટ કાર્યરત થશે.
Site Admin | માર્ચ 2, 2025 7:23 પી એમ(PM) | નર્મદા
નર્મદાના ધારીખેડા ખાતે આવેલી નર્મદા સુગર ફેક્ટરી શેરડી પીલીને તેના મોલાસિસમાંથી દૈનિક 1.20 લાખ લિટર ઇથેનોલનું ઉત્પાદન કરનાર રાજ્યની પ્રથમ ફેક્ટરી બનશે.
