નર્મદાના ખેડૂતોને રાત્રિ દરમિયાન પાક ચોરી અને વન્યપ્રાણીઓથી થતી મુશ્કેલીઓને ધ્યાને રાખી દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા ખેતરમાં 24 કલાક સિંગલ ફેઝ વીજ પૂરવઠો અપાયો છે.
આ અંગે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ રાજપીપળાના નાયબ ઈજનેર ચિંતન પટેલે માહિતી આપી
Site Admin | ફેબ્રુવારી 26, 2025 8:32 એ એમ (AM) | નર્મદા