ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 12, 2025 2:20 પી એમ(PM) | નરેન્દ્ર મોદી સ્ટેડિયમ

printer

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતેની છેલ્લી વન ડે મેચમાં ઇંગ્લેન્ડે ટોસ જીતી બોલીંગ પસંદ કરી

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની એક દિવસીય શ્રેણીની છેલ્લી મેચ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે શરૂ થઈ છે. જેમા ઈંગ્લેન્ડે ટોસ જીતીને બોલીંગ પસંદ કરી છે.ભારતીય ટીમ પહેલાથી જ શ્રેણીમાં 2-0થી અજેય લીડ મેળવી ચૂકી છે. કટકમાં રમાયેલી છેલ્લી મેચમાં કેપ્ટન રોહિત શર્માએ સદી ફટકારી હતી. મેચના કારણે અમદાવાદમાં મેટ્રો ટ્રેન સેવા રાત્રે 12 વાગ્યા સુધી લંબાવવામાં આવી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ