ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 22, 2024 8:44 એ એમ (AM)

printer

ધો-10 માટે અંતિમ તારીખ 24 ડિસેમ્બર, જ્યારે ધોરણ- 12 વિજ્ઞાન પ્રવાહ માટે 23 ડિસેમ્બર સુધી ફોર્મ ભરવાની મુદત લંબાવવામાં આવી

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ-10 અને ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની ફેબ્રુઆરી 2025માં લેવાનારી બોર્ડની પરીક્ષાના આવેદનપત્રો લેઇટ ફી સાથે ઓનલાઇન ભરવાની અંતિમ તારીખ લંબાવવામાં આવી છે.
ધો-10 માટે અંતિમ તારીખ 24 ડિસેમ્બર, જ્યારે ધોરણ- 12 વિજ્ઞાન પ્રવાહ માટે 23 ડિસેમ્બર સુધી ફોર્મ ભરવાની મુદત લંબાવવામાં આવી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ