ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખીને અંબાજી ખાતે બી.ડી મહેતા આરાસુરી કન્યા વિદ્યાલયમાં પરીક્ષા પર ચર્ચાનું આયોજન કરવાં આવ્યું હતું.
પરીક્ષાર્થીઓને મોટીવેશન કરવા વિદ્યાલયના મુખ્ય ટ્રસ્ટી રૂપાબેન મહેતા સાથે પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ નિષ્ણાતોએ બાળકોને ભયમુક્ત બની પરીક્ષા આપી શકે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.
ખાસ કરીને વિદ્યાર્થીઓ હવે રાતભર ઉજાગર ના કરવા તેમજ સોશિયલ મીડિયાથી દૂર રહેવા મહત્વનું સૂચન કરવામાં આવ્યું હતું અને તેમાં આવા સમય બહારની ખાણી પીણી છોડી ઘરમાં જ સાત્વિક ભોજન લેવું તેવા સૂચનો કર્યા હતા
Site Admin | ફેબ્રુવારી 16, 2025 8:03 એ એમ (AM) | ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા
ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખીને અંબાજી ખાતે બી.ડી મહેતા આરાસુરી કન્યા વિદ્યાલયમાં પરીક્ષા પર ચર્ચાનું આયોજન કરવાં આવ્યું હતું.