ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 15, 2025 7:23 પી એમ(PM)

printer

ધોરડો રણ વિસ્તારમાં જિલ્લા વહીવટી તંત્રએ નોંધણી વગરની ઘોડે સવારી અને ઊંટ સવારી પર પ્રતિબંધ મૂક્યો છે

ધોરડો રણ વિસ્તારમાં જિલ્લા વહીવટી તંત્રએ નોંધણી વગરની ઘોડે સવારી અને ઊંટ સવારી પર પ્રતિબંધ મૂક્યો છે. તેમજ સફેદ રણ અને તેના સંલગ્ન વિસ્તારને ખાનગી વાહનો માટે પ્રતિબંધિત વિસ્તાર” જાહેર કરવામાં આવ્યા છે. જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડીને આ પ્રતિબંધ લગાવ્યો છે. આ પ્રતિબંધ 8મી એપ્રિલ 2025 સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરાશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ