દ્વારકા જિલ્લાના સમુદ્ર વિસ્તારમાંથી ફરી નશાકારક પદાર્થ પોલીસે ઝડપી પાડ્યો છે. સમુદ્રકિનારા વિસ્તારમાં પોલીસની બાજ નજરને કારણે મોજપ ગામમાંથી મોટી માત્રામાં ચરસ ઝડપાયું હતું.. અંદાજે 24 કિલોના 21 પેકેટો પોલીસે જપ્ત કર્યા છે.. ઝડપાયેલા ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજારમાં 11 કરોડ 84 લાખ રૂપિયાની કિંમત હોવાનો પોલીસનો અંદાજ છે.. આ અંગે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
Site Admin | જુલાઇ 21, 2024 3:20 પી એમ(PM)
દ્વારકા જિલ્લાના સમુદ્ર વિસ્તારમાંથી ફરી નશાકારક પદાર્થ પોલીસે ઝડપી પાડ્યો
