દ્વારકા જિલ્લાના દરિયામાંથી 11 કરોડ 84 લાખની કિંમતનો ચરસનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. સઘન પેટ્રોલિંગ દરમિયાન પોલીસે સમુદ્રકિનારા વિસ્તારમાં બાજ નજર રાખીને મોજપ ગામમાંથી મોટી માત્રામાં ચરસ ઝડપ્યું છે.,. એક અંદાજ મુજબ, 24 કિલોના 21 પેકેટો પોલીસે જપ્ત કર્યા છે.. ઝડપાયેલા ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજારમાં 11 કરોડથી વધુની કિંમત નોંધાઇ છે. આ અંગે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
Site Admin | જુલાઇ 21, 2024 7:35 પી એમ(PM)
દ્વારકા જિલ્લાના દરિયામાંથી 11 કરોડ 84 લાખની કિંમતનો ચરસનો જથ્થો પકડી પાડવામાં આવ્યો
