ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 2, 2025 6:49 પી એમ(PM)

printer

દ્વારકા જગત મંદિરમાં નાતાલના વેકેશન દરમિયાન 9 લાખ 70 હજાર જેટલા શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા

દ્વારકા જગત મંદિરમાં નાતાલના વેકેશન દરમિયાન 9 લાખ 70 હજાર જેટલા શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા છે. નવા વર્ષને પ્રારંભે દ્વારકા,બેટ દ્વારકા અને નાગેશ્વર જ્યોતિર્લિંગ  જેવા ધાર્મિક સ્થળો પર ભાવિકોનો અવિરત પ્રવાહ ચાલુ છે. દ્વારકાના નાયબ પોલીસ અધિક્ષક સાગર રાઠોડે જણાવ્યું હતું કે, ખૂબજ શાંતિપૂર્ણ માહોલમાં ભક્તોએ દર્શન લાભ લીધો હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ