દ્વારકામાં મેગા ડિમોલિશન બાદ દરિયાઈ સુરક્ષામાં વધારો કરાયો છે. હાલસમુદ્રમાં મરીન પોલીસ, વન વિભાગ, તટરક્ષક સહિતની એજન્સીઓ પેટ્રોલિંગ કરી રહી છે. સમુદ્રમાં જતી તમામ બોટનાદસ્તાવેજોનું ચેકિંગ કરાઈ રહ્યું છે. સમુદ્રમાં પ્રતિબંધિત વિસ્તારમાં જતાં 13 જેટલા માછીમારો વિરૂદ્ધ ગુનો દાખલ કરાયો છે.
Site Admin | જાન્યુઆરી 27, 2025 6:48 પી એમ(PM)
દ્વારકામાં મેગા ડિમોલિશન બાદ દરિયાઈ સુરક્ષામાં વધારો કરાયો છે
