દ્વારકાધિશ જગત મંદિરમાં મળતા પ્રસાદની ગુણવત્તાને ઉત્તમ જાહેર કરાઇ છે.
ઉલ્લેખનીય છે કે તંત્ર દ્વારા દ્વારકાધીશ જગત મંદિરમાંથી મળતા પ્રસાદની ગુણવતા ચકાસવા તેને ફૂડ વિભાગમાં મોકલાયો હતો. જે અંતર્ગત ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા દ્વારકાધિશ મંદિરના પ્રસાદને આરોગ્ય બાબતે ખૂબ સારો જાહેર કરાયો છે.
Site Admin | ડિસેમ્બર 23, 2024 3:45 પી એમ(PM)