ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 3, 2025 7:14 પી એમ(PM)

printer

દેહરાદૂન ખાતે 38મી રાષ્ટ્રીયર મતોમાં પંજાબની સિફત કૌર સમરાએ મહિલાઓની 50 મીટર ૩ પોઝિશનમાં ગોલ્ડ મેડલ જીત્યો.પુરુષોની 10 મીટર પિસ્તોલ ઇવેન્ટમાં, કર્ણાટકના જોનાથન એન્થોનીએ પણ ગોલ્ડ મેડલ જીત્યો

દેહરાદૂન ખાતે 38મી રાષ્ટ્રીયર મતોમાં પંજાબની સિફત કૌર સમરાએ મહિલાઓની 50 મીટર ૩ પોઝિશનમાં ગોલ્ડ મેડલ જીત્યો.પુરુષોની 10 મીટર પિસ્તોલ ઇવેન્ટમાં, કર્ણાટકના જોનાથન એન્થોનીએ પણ ગોલ્ડ મેડલ જીત્યો. ‘સર્વિસિસ’ હાલમાં રાષ્ટ્રીય રમતોના મેડલ ટેબલમાં આગળ છે. કર્ણાટક બીજા અને મહારાષ્ટ્ર ત્રીજા સ્થાને છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ