ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 11, 2025 8:05 પી એમ(PM)

printer

દેશમાં વિજાણુ કંપનીઓની જરૂરિયાતોને પહોંચી વળવા માટે મહારાષ્ટ્રના રાંજણ ગામ ખાતે ઇલેક્ટ્રોનીક ક્લસ્ટર સ્થાપવામાં આવશે

દેશમાં વિજાણુ કંપનીઓની જરૂરિયાતોને પહોંચી વળવા માટે મહારાષ્ટ્રના રાંજણ ગામ ખાતે ઇલેક્ટ્રોનીક ક્લસ્ટર સ્થાપવામાં આવશે.
કેન્દ્રીય માહિતી ટેક્નોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે પુણે ખાતેના CDC કેન્દ્રની મુલાકાત વખતે આ મુજબ જણાવ્યું હતું. આ પ્રસંગે તેમણે સીડેક દ્વારા વિકસાવવામાં આવેલી તેજા JAS 64 ચીપનું વિમોચન કર્યું હતું. તેમજ સીડેક કેન્દ્રની કામગીરીની સમીક્ષા કરી હતી. શ્રી વૈષ્ણવે પુણે ખાતેની ભારતીય ફિલ્મ અને ટેલીવીઝન સંસ્થા ખાતે મુખ્ય ઓડિટોરિયમનું ઉદ્દઘાટન કર્યું હતું અને વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ