ભારતમાં વર્ષ 2024માં વાહનોનું વાર્ષિક વેચાણ 9 ટકા વધીને 2 કરોડ 60 લાખ થયું છે.
આ સાથે વૈશ્વિક મહામારી પહેલા વર્ષ 2018માં નોંધાયેલા 2 કરોડ 54 લાખ વાહનોના વાર્ષિક વેચાણના વિક્રમને વટાવી દીધો છે. ઉદ્યોગના નિષ્ણાતોના મતે આ વર્ષે વાણિજ્યિક વાહનોનું વેચાણ મોટાભાગે સરકારના માળખાગત ખર્ચ પર નિર્ભર રહેશે.
Site Admin | જાન્યુઆરી 2, 2025 2:57 પી એમ(PM)