આજે પંજાબમાં ખુશી અને ભાઇચારાનો તહેવાર લોહરી હર્ષોલ્લાસ સાથે ઉજવાઇ રહી છે.દેશના અન્ય વિસ્તારની જેમ પંજાબમાં પણઅગ્નિ પ્રજ્વલિત કરવા અને માનવજાતિની સુખાકારી અને સમૃદ્ધિની પ્રાર્થના કરવામાં આવી રહીછે. આ સાથે આજે પૂર્વોત્તર રાજ્ય આસામમાં પણ માઘ બિહુનો તહેવાર ઉજવાઇ રહ્યો છે. આજેઆસામમાં વિવિધ સમુદાયના લોકો સુખ અને સમૃદ્ધિની પ્રાર્થના કરે છે. આ જ તહેવારને તમિલનાડુમાંપોંગલ નામથી ઉજવણી કરવામાં આવે છે
Site Admin | જાન્યુઆરી 13, 2025 8:01 પી એમ(PM)
દેશભરમાં લોહરી, બિહુ અને પોંગલ તહેવારની હર્ષોલ્લાસપૂર્ણ ઉજવણી
